કૃપા - 16

  • 3.5k
  • 1
  • 1.7k

(અગાઉ આપડે જોયું કે રામુ ને કૃપા અને કાના ના કાળા કામ ની જાણ થઈ ગઈ. કૃપા એ ગનીભાઈ ને બીજા જ દિવસે મળવા નું ગોઠવ્યું,જે બાબતે કાનો ઉગ્ર થઈ જાય છે.હવે આગળ...) કૃપા અને કાનો ગનીભાઈએ કિધેલા અડ્રેસ પર પહોંચી ગયા,એ એક ખૂબ જ વિશાળ અને ભવ્ય હોટેલ હતી.કૃપા અને કાનો જેવા ત્યાં પહોંચ્યા એ સાથે જ ગનીભાઈ ના બે માણસો તેમને લેવા આવ્યા.અને હોટેલ ના એક સુંદર મજાના ખૂણા ના ટેબલ પર લઈ ગયા.કૃપા પોતાની સાથે એક નાની એવી બેગ પણ લાવી હતી.તે બંને એ જોયું કે હોટેલ નો આ ખૂણો ખૂબ જ સુંદર અને શાંત