પુનર્જન્મ - 40

(38)
  • 4.1k
  • 5
  • 2.3k

પુનર્જન્મ 40 બળવંતરાયના ઘરે આજે મિટિંગ હતી. છેલ્લા કેટલાક દિવસોની ઘટનાથી એ વ્યથિત હતા. જમાનાના ખાધેલ ખંધા રાજકારણીને મન સતાનું ખૂબ મહત્વ હતું. અને અજયસિંહનો પ્રચાર, અને એ પણ એમના ગઢ ગણાતા ગામોમાં ? એ બધાની પાછળ અનિકેત હતો. હવે એને અજયસિંહ અને મોનિકાનો પણ સાથ હતો. પોતે વ્યક્તિગત રીતે અનિકેત પર આક્રમણ કરવા નહોતા માંગતા અને મોનિકા કે અજયસિંહની શક્તિ પોતે ઘટાડી શકે એમ ન હતા. હવે એક જ રસ્તો હતો. પોતાની શક્તિ વધારવા નો. અને મોનિકા એટલી આક્રમક નહતી જેટલો અજયસિંહ આક્રમક હતો. માટે આ ચૂંટણી જીતવી