સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૨

  • 4.5k
  • 2
  • 2.2k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળના ભાગ મા જોયુ કે મોહિત સપના ના ઘરે જાય છે. મોહિત એકલો જ આવેલો હોવાથી એના મમ્મી પપ્પા વિશે પુછતા મોહિત કહે છે કે એ એકલો જ છે. આ સાંભળી સપના ના મમ્મી પપ્પા નર્વસ થઈ જાય છે. મોહિત ને બેસાઙી એ લોકો બીજા રુમ મા જાય છે. હવે જોઈએ આગળ............... સપના ના મમ્મી પપ્પા સપના ને બોલાવે છે. સપના એના મમ્મી પપ્પા ના રુમ મા જાય છે.શકુબેન : દિકરી જો