અડાલજની વાવ........ અમદાવાદ થી ૨૪ કીમી દૂર ઉતરે આવેલ અડાલજ ની વાવ એ વાવ સ્થાપ્ત્ય નો બેનમુન નમૂનો છે. વાવ સ્થાપત્ય કળા એ ગુજરાતની સ્થાપત્યકળાની આગવી વિશેષતlછે . વlવ એટલે પાણી લેવlમાટે પગથિયl દ્વારા છેક નીચે સુધી ,પાણી સુધી જઈ શકાય તેવો પગથિયાંવાળો કૂવો .. તેની ચારે તરફ બારીઓ ,અટારીઓ , કે ગેલેરીઓ હોય છે . તાપ તડકાથી થાકેલો વટેમાર્ગુ આ વાવમાં આરામ કરી શકે છે અને પાણી પી શકે છે. સ્થાપત્ય કળાનો આ વિશિષ્ટ નમૂનો ખાસ કરીને ભૂગર્ભમાં જ બાંધવામાં આવે છે. ગુજરાતના સ્થાપત્યકળાના બેનમૂન નમુના સમા આ વાવસ્થાપત્યનાં અનેક નમૂનાઓ આજે તો અદ્રશ્ય થઇ ગયા છે. જે કેટલાક જૂજ રડ્યા