છેલ્લી રાત નો જાદુ - 1

  • 3.3k
  • 1
  • 1.4k

(ગુજરાત ની મોટી યુનિવર્સિટી ની પ્રતિસ્પર્ધા નું આયોજન કરેલ હતું જેમાં અમારી કોલેજ ના ગાન વિદ્યાર્થી ઓ એ ભાગ લીધેલો હતો.) (જેનું આયોજન ગુજરાત ના ભુજ માં કરેલું હતું)(સવારે નીકળી ને રાત્રે સ્પર્ધા હતી જે પતાવી ને બીજે દિવસ સવારે નીકળવાં હતું) (હું એટલે ધવલ જેના અમુક મિત્રો એ સ્પર્ધા માં ભાગ લીધેલો હતો) (ધવલ એક તરફી પ્રેમ કરી રહ્યો હતો એ પોતે પણ આ સ્પર્ધા માં હતી જેનું નામ એન્જલ હતું.) સવારે બસ આવી ગયી અને બધા બેસી ગયા....ભુજ જવા માટે. મારે એન્જલ ને જોવી હતી તો ડ્રાઈવર ને થોડા પૈસા આપી ને એની જોડે સપોર્ટ તરીકે બેસી ગયો.