THE DEPLOMACY elemant gone enimy - 23

  • 3.1k
  • 1
  • 1.5k

પરંતુ ખાલસા ના આ નિર્ણય થી ખાલિસ્તાન વાદીઓને દે નુકસાન ઉઠાવવા પડ્યા. એક તો તેમના નૈષ્ઠિકો ની સંખ્યા ઘટી ગઈ અને બીજી જે શીખ માંથી હિન્દુ બન્યા તેવા પંજાબી કાળક્રમે ખાલસા ને ભૂલવા લાગ્યા.એવુ કહેવામાં અતિશયોક્તિ નહોતી કે ખાલસા સેનાનીઓ માત્ર અને માત્ર પગ દાઢી મુછ અને કીરપાણ ધારી એ શીખો જ હતા. પંજાબીઓ એક ટકો પણ નહીં.કદાચ એવું કહી શકાય કે એવા હિંદુ બનેલા પંજાબીઓ ના ધર્મજ ઝનૂન અને કટ્ટરવાદ ક્ષીણ થઈ ચૂક્યા હતા. અને એ પણ સંભવ છે કે ચાર્લી ના મસ્તિષ્કની ગડમથલે આ મુદ્દો પણ ધ્યાનમાં લીધો હોય.દેવદત્ત ની વિદાય પછી કુવેર ચંદ્ર ત્રિપાઠી ઇન્દિરા સોની ના