પ્રત્યંચા - 13

  • 2.8k
  • 1.3k

પાખી, પ્રત્યંચા શરૂઆતમા મારી સાથે નહોતી રહેતી. એને એની કોલેજ પુરી કરી.કોલેજ દરમિયાન એ રોજ મારો બપોરનો સમય જે ફ્રી હોતો એમાં મને મળવા આવતી. રવિવારે પણ એ કોઈને કોઈ બહાનું કાઢી મને મળવા તો આવતી જ. અને હા જયારે આવતી ત્યારે એ સોળ શણગાર કરીને જ આવતી. કોલેજની સ્ટડી પુરી થઈ ગઈ, પછી એ મારી સાથે રહેવા આવી. એને તો મને એમ કહેલું કે મારી જોબ માટે હું બહાર રહું છુ. એમ એના ઘરમા કહયું હતુ. હવે સાચી વાત તો આ ડાયરી જ કહી શકે. ઓહ, તો આપણે