ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-31

(70)
  • 4.8k
  • 4
  • 2.3k

(એલ્વિસ કિઆરાને એરપોર્ટ પર મળવા આવ્યો.તે ખૂબજ ઇમોશનલ થઇ ગયો કિઆરાને બાય કહેતા સમયે.અહીં કિઆરા,વિવાન અને અહાનાને એક દિવસ ફ્રી મળે છે જેમા તે શ્રીનગરમાં હાઉસબોટ અને સોનમર્ગમાં ફર્યા.ટ્રેનિંગમાં કિઆરાને અલગ ગ્રુપમાં મુકવામાં આવ્યાં હતાં.ત્યાં બેડ માટે થઇને કિઆરાની તેની રૂમમેટ છોકરીઓ સાથે બબાલ થઇ ગઇ.) કિઆરા તેને મારવા જતી હતી પણ તે છોકરીએ તેની બેગમાંથી એક નાનકડું પોસ્ટર કાઢ્યું અને તે બેડની સાઇડની દિવાલ પર ચિપકાવી દીધું.કિઆરા તે પોસ્ટર માંનો ફોટો જોઈને અટકી ગઇ.તેનો ગુસ્સો શાંત થઇ ગયો. તેણે તે છોકરીને કહ્યું,"આ ફોટો તો.." "ડેશિંગ સુપરસ્ટાર ..એલ્વિસ બેન્જામિનનો છે.માય જાન,માય લવ,માય લાઇફ..હું તેને જોયા વગર સુુઇ જ નથી શકતી.રોજ