લવ બાઇટ્સ - પ્રકરણ-84

(117)
  • 6.3k
  • 4
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-84 સ્તવન-આશા બધાં હોટલમાં આવી ગયાં. પરંતુ સ્તવનનાં મનમાં રીસ્પેશનમાં રહેલી છોકરી જે અસ્સલ સ્તુતિ જેવી દેખાતી હતી એ મનમાંથી હટતી નહોતી. આશા ફ્રેશ થવા બાથરૂમમાં ગઇ અને બારીની બહાર સ્તવન જોઇ રહેલો. એની નજર નીચે તરફ ગઇ ત્યાં એણે ફરીથી સ્તુતિને જોઇ સ્તુતિ પણ બારીમાં ઉભેલાં સ્તવન તરફજ જોઇ રહી હતી એ કંઇ બોલી નહોતી રહી કે ના કોઇ ઇશારા કરતી હતી. સ્તવને જોયુ કે સ્તુતિ જ્યાં ઉભી હતી હવે ત્યાં નહોતી. એણે જોયું આશા હજી બાથરૂમમાં છે એણે સ્તુતીને ફોન લગાવ્યો સામેથી તરતજ ઉપડ્યો. સ્તુતિએ કહ્યું કેમ સ્તવન કુંભલગઢ ગયા નથી ? અત્યારે તો તમે પહોચી જવા