કૃપા - 15

  • 3.3k
  • 1
  • 1.6k

(રામુ ના ફોન માં મેસેજ વાંચી ને કૃપા તો રાજી થઈ જાય છે,અને પોતાનો આગલો પ્રોગ્રામ નક્કી કરે છે,રામુ હોટેલ માં પહોંચતા જ ઉઠી જાય છે,અને કૃપા ને કાના ને મારે છે.હવે આગળ ....) રામુ એ નજર ફેરવી ને જોયું તો સામે કૃપા જ હતી,જેની થપ્પડ થી જ તેને તમ્મર આવી ગયા હતા. " જો હું ચારિત્ર્યહીન તો તું શું છે?મેં તો આજ સુધી તારા સિવાય કોઈ વિશે વિચાર પણ નથી કર્યો,મને ગામ થી લાવનારો નહિ,તારા સ્વાર્થ માટે ભગાડનાર ભાગેડુ તું,મને સાચવનારો નહિ,વહેંચનારો તું!મને બે ટાઈમ જમવાનું આપવા માટે મારો સોદો કરનારો દલાલ તું.અને હું ખરાબ!અમે સ્ત્રીઓ તો ફક્ત તમારા