પ્રતિશોધ એક આત્મા નો - 12

(25)
  • 4.4k
  • 1
  • 2.1k

પ્રતિશોધ ભાગ ૧૨સંધ્યાકાળ નો સમય થયો બધી તૈયારી થઈ ગઈ હતી . ચાર્મી હજી બેહોશ હતી . પંડિતજી સ્નાન કરી સફેદ પિતાંબર પહેરી માથે તીલક કરી ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી આરતી માટે તૈયાર હતા . બધા મિત્રો પણ માતા ને હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા હતા ને સેવકે શંખ વગાળ્યો ને આરતી શરુ થઇ . જ્ય આધ્યા શક્તિ...ચાર્મી ના કાનો સુધી આરતી નો અવાજ પહોંચ્યો ને એના હાથ હલ્યા ધીરે ધીરે એ હોશમાં આવ્વા લાગી . એક તરફ આરતી ચાલતી હતી અને બીજ તરફ ચાર્મી બેડ ઉપરથી ઊભી થઈ ચાલવા જતી હતી પણ શરીર માં હજી નબડાઈ હતી એને