બદલો - (ભાગ 24)

(32)
  • 4.1k
  • 2
  • 2.2k

ફોન ની સ્ક્રીન ઉપર નીયા નું નામ વાંચી સ્નેહા ના ચહેરા ઉપર થોડી વાર નિરાંત ની રેખા ઉપસી આવી....એક પણ મિનિટ બગાડ્યા વગર સ્નેહા એ ફોન રિસીવ કર્યો ....નોનસ્ટોપ રેડિયો ની જેમ સ્નેહા એ એનું બોલવાનું ચાલુ કર્યું...મુંબઈ આવ્યા પછી એ એના મમ્મી ને મળી , એના મમ્મી સાથે જે વાતચીત થઈ, એના પછી જે ઘટના બની , અભી ના મમ્મી હજુ પણ આ દુનિયા માં હતા નહતા થઈ ગયા...અને આ બધા પાછળ એના પપ્પા હતા...આ બધું એકીશ્વાસે બોલી રહી હતી...એની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા...બહાર ઊભેલી માણસો ની ભીડ નો અવાજ હવે ધીમે ધીમે અંદર આવતો હતો...બધા અંદર