મને ગમતો સાથી - 3 - મહેંદી

  • 4.4k
  • 1
  • 2.2k

સ્મિત : હેલ્લો....પાયલ : હેલ્લો....કોણ??સ્મિત : પાયલ....હું સ્મિત વાત કરું છું.પાયલ : ઓહ....હાય જીજૂ.સ્મિત : હાય.પાયલ : કેમ છો??સ્મિત : નથી સારા.પાયલ : કેમ??સ્મિત : આ તારી બહેન જો ને.મારી સાથે વાત જ નથી કરી રહી.પાયલ : તેના હાથમાં મહેંદી લાગી રહી છે.સ્મિત : ઓહ!!મારે જોવી છે.પાયલ : મહેંદી??સ્મિત : હા.પાયલ : અચ્છા....સ્મિત : પ્લીઝ બતાવ ને.પાયલ : મારા નંબર પરથી ફોટો મોકલાવું છું.સ્મિત : સારું.પણ મારે તેની સાથે વાત પણ કરવી છે.પાયલ : હું મારા નંબર પરથી વાત કરાવું છું.સ્મિત : ઓકે.પણ ધારા ક્યાં છે??હું ક્યાર નો એને કોલ કરી રહ્યો છું.પાયલ : એને માસી નવરી જ નથી પાડવા