હાઇવે રોબરી - 38

(25)
  • 3.6k
  • 3
  • 1.8k

હાઇવે રોબરી 38 નિરવ બેડ પર પડેલા હીરાના ઢગલાને જોઈ રહ્યો. એણે એક હિરો હાથમાં લઇ ઝીણવટપૂર્વક તપાસ્યો. બાકીના હીરા પણ ચેક કર્યા. ' આશુતોષ , આ હીરાની કિંમત ખબર છે? ' ' ના. મને એટલી ખબર છે કે આ હીરા કરતાં મારા માણસોની કિંમત વધારે છે. ' ' આ હીરાની કિંમત કરોડો રૂપિયા છે. ' ' તો તો એનો માલિક આના માટે કંઈ પણ કરી શકે છે. રાધા ભાભી અને નંદિનીને હું જોખમમાં મુકવા નથી માંગતો. ' ' આશુતોષ , આ