હાઇવે રોબરી - 36

(26)
  • 3.6k
  • 2
  • 1.9k

હાઇવે રોબરી 36 વસંત બનારસના અલગ અલગ એકાંત સ્થાનોમાં ફરતો રહ્યો. દિવસમાં એકાદ વાર કોઈ આશ્રમમાં જઇ જમી આવતો. દાઢી અને માથાના વાળ વધી ગયા હતા. એક આશ્રમમાં કોઈ તિથિ નિમિતે થયેલા જમણવાર પછી ભગવા કપડાં પણ મળ્યા હતા એક દિવસ એક આશ્રમમાં પ્રવાસીઓ માટે મુકેલા અરીસા સામે એ ઉભો રહ્યો. વાળમાં સફેદીની ચમક દેખાતી હતી. તૂટેલા સ્વપ્નાં જોતી આંખો થોડી ઉંડી ઉતરી હતી. એ પોતાની જાતને ઓળખી ના શક્યો. ચહેરા પરની યુવાનીનું સ્થાન પરિપક્વતા એ લઈ લીધું હતું. હમેશા નદીના વહેતા સ્વચ્છ નીરમાં પોતાના ગુન્હાને ધોવાના એના પ્રયત્ન