ડ્રીમ ગર્લ - 29

(16)
  • 3.6k
  • 1
  • 1.8k

ડ્રીમ ગર્લ 29 કેટલું અઘરું હોય છે ટીકીટ વિન્ડો પર જઈને કહેવું કે " બે ટીકીટ કોર્નરની આપજો. " એ આજના સંજોગોમાં ના સમજાય કેમકે આજે બુક થયેલી અને ખાલી સીટોની પોઝિશન બુક કરનારને જોઈ પસંદગીની સીટ બુક કરવાનો મોકો મળે છે. પણ જિગરને આ થિયેટર માટે નિલુને રાજી કરતાં આંખે પાણી આવી ગયા. જિગરને એવી ફિલ્મ પસંદ કરવી હતી જેમાં અડધું થિયેટર ખાલી હોય. થોડી સ્પેસ મળી રહે. નિલુ સાથે વાત કરવાની.... પણ નિલુને જે ફિલ્મ પસંદ હતી એ નવી હતી, હજુ પહેલું વિક હતું અને પાછી