અંકિતા નો આત્મવિશ્વાસ

  • 4k
  • 1.4k

આ વર્ષે એટલે કે 2021માં ધોરણ 11નું સત્ર શરૂઆતથી જ ખૂબ જ મોડું શરૂ થયું. વળી માસ પ્રમોશન અને એલ.સી. અને આ બધી કાગળની કાર્યવાહીમાં તો ઓફ લાઇન શિક્ષણ શરૂ થવામાં પણ ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો... પણ અંકિતા તો પ્રથમ દિવસથી જ શાળાએ આવવા લાગી એટલે કે ઓફલાઈન શિક્ષણમાં . એ શાળાએ રોજ આવતી પણ ઓનલાઇન શિક્ષણમાં એ ક્યારેક જ જોડાઈ હશે.ઓફલાઈન શિક્ષણ દરમિયાન એક દિવસ પણ એવો નહીં હોય કે તે ન આવી હોય ખુબજ ડાહી સંસ્કારી અને દેખાવમાં કાઠારી અને મુખે સોહામણી અંકિતા હંમેશા હસતો તેનો ચહેરો જાણે સાક્ષાત માં દુર્ગા જ... વળી ભણવામાં શિસ્તમાં લેસનમાં