રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 4

  • 3.2k
  • 1.4k

4વિક્રાંતને બધી ખબર હતી કે તે બધા લોકો જંગલની બહાર ઉભા છે અને તેમની જોડે પ્રકાશ પણ હતો, પણ વિક્રાંત વિચારી રહ્યો હતો કે ત્યાં પ્રકાશ કેમ તેમની જોડે છે.કારા, શૈતાન અને જૂનો નરકનો સેનાપતિ જંગલની અંદર ગયા પણ પ્રકાશ ત્યાં નોહતો ગયો અને તે બહાર જ ઉભો હતો.જંગલ ઊંડું હતું અને તે ત્રણેયને ખબર નોહતી કે વિક્રાંતનું આશ્રમ ક્યાં અને કઈ બાજુ છે.પ્રકાશ એક બીજી જ દિશાથી જંગલની અંદર ગયો અને અને એક ઝાડ ઉપર ચડી ગયો અને ત્યાં બધું જોવા મંડ્યો.પછી કારા, શૈતાન અને જૂનો