2પ્રકાશ જાગ્યો અને તે નઈ ધોઈને તૈયાર થયો અને પછી નાસ્તો કર્યો. પણ રંજન હજી ઘરે નોહતો આવ્યો એટલે તે રંજનને શોધવા ગયો. પ્રકાશને નોહતું જવું પણ તોય તે ત્યાં ગયો કરણ કે તેની જોડે ફોન નોહતો નહીંતર તે ફોન કરીને પણ રંજન ક્યાં છે તે જાણી શકતો હતો.પ્રકાશ બધી જગ્યા એ ફરી વળ્યો પણ તેને રંજન ના મળ્યો પણ તેની નજર એક વૃદ્ધ વ્યક્તિ ઉપર પડી, તે વ્યક્તિ એક બગીચામાં બેઠો હતો અને આજુ બાજુના રમતા