રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 3

  • 3.3k
  • 1.4k

3 બીજા દિવસે ફરી સવારે રંજન ધ્યાન કરવા બેસ્યો, આજે તેને નક્કી કર્યું હતું કે તે ત્યાં જશે અને જોસે કે તે લોકો કોણ છે. પછી ત્યાં વિક્રાંત આવ્યો,"આજે હું તને એક એવી જગ્યા એ લઈ જઈશ જ્યાં તું પહેલા પણ ગયેલો છું અને તે જગ્યાની તને ખબર પણ છે." વિક્રાંતે કહ્યું."કઈ જગ્યા...કદાચ તમે પેલી નગરીની વાત કરી રહ્યા છો જે સંપૂર્ણ કાળા જાદુથી બનેલી છે?""હા અને ત્યાં જઈને તારે ફરીથી તારી યોગ્યતા જણાવાની, તો તૈયાર છું તું.""હા હું તૈયાર છું."પછી બને