2રંજન જંગલના વચોવચ ફસાઈ ગયો હતો અને ત્યાં તેને જોયું કે તેની સામે એક વાઘ ઉભો છે, તેણે વાઘ થી બચવા મંત્ર બોલવાની કોશિશ કરી પણ તે અસફળ રહ્યો અને તે વાઘે તેના પર છલાંગ લગાવી.પણ તે વાઘ હવામાં જ સ્થિર રહી ગયો, રંજનને ઘડીક કાઈ ખબર ના પાડી પણ જ્યારે તેને બાજુમાં જોયું તો ત્યાં એક તેનાથી નાનો વ્યક્તિ દેખાયો."કોણ છું તું?" રંજને પૂછ્યું."હું તમારી જેમજ આશ્રમમાં જાદુ વિસે ભણું છું અને મારું નામ પ્રકાશ છે.""ઓહ.""તમે અત્યારે અહીં થી ચાલો આ વાઘને અહીં સ્થિર ઉભો રાખવો મુશ્કિલ છે."પછી બને