રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 1

  • 3.4k
  • 1.7k

ભાગ 2 વિનાશનો પ્રારંભ 1રંજન બચી ગયો હતો અને શુભ એક પિશાચ બની ગયો હતો. રંજન હાલ તેના ગુરુ જોડે હતો, તે ગુરુનું નામ વિક્રાંત હતું અને તે એક આશ્રમમાં રહેતા અને ઘણા બધા વિદ્યાર્થીને કાળો જાદુ શીખડાવતા. વિક્રાંત તે જાદુનો ઉપયોગ સારી રીતે કરવા માંગતો હતો અને તેણે તેના બધા વિદ્યાર્થી જોડે શપથ લેવડાવી હતી કે તે પણ આ જાદુનો ઉપયોગ સારી રીતે કરશે. રંજન પણ ભણતર પતાવીને