રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 2

(14)
  • 3.9k
  • 1
  • 2k

2રંજન જે શહેરમાં જવાનો હતો તે શહેર આવી ગયું હતું, તે શહેરની બહાર એક સર્કસનું વિશાળ પોસ્ટર હતું રંજને તે જોયું. તે મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે તે શહેર ઘણું વિકસિત થઈ ગયું હતું.જોતા ને જોતા તેનું સ્ટેન્ડ આવી ગયું. તે બસમાં થી ઉતાર્યો લગભગ તેણે 2 કલાકની મુસાફરી કરી હતી. તે ત્યાંથી ઉતરીને એક હોટેલમાં ગયો, બોપોર પડી ગઈ હતી એટલે તેને વિચાર્યું કે તે તેના દાદા દાદી માટે જમવાનું લેતો જાય આમ પણ તે ઘરની બહાર નહોતા નીકળતા.તે હોટેલમાં ગયો અને જમવાનું પેક