જીવન માં ઘણાં સંઘર્ષો પણ પડે છે. જેમ કે "આર્થિક રીતે, પોતાને લગતા સંઘર્ષો, સ્વાસ્થ્ય માટે નો સંઘર્ષો" આ બધા માંથી પહેલું સ્વાસ્થ્ય ને મહત્વ આપવું જોઈએ.એની માટે લોકો કેટલા સંઘર્ષો કરતા હોય છે.કેમ કે સ્વાસ્થ્ય સારું હશે તો જ બીજા બધા સંઘર્ષો માં પાર ઉતરી શકીશું.પણ તે જ નબળું હશે તો તમે ગમે તેટલી કોશિશ કરો એ નિષ્ફળ જ નીવડશે.જેથી પોતાના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન કાળજી પૂર્વક કરવું જોઈએ.ભલે ને સારું કેમ ના હોય તેને તેટલુ જ સાચવવું જોઈએ.કેમ કે એ ક્યારે દગો આપી દે એ ક્યાં કોઈ ને ખબર હોય છે.જેમ કે વ્યક્તિ દગો આપે તે