કૃપા - 14

  • 4.3k
  • 1
  • 1.8k

(ગનીભાઈ કૃપા ને મળવા માંગે છે,પણ કૃપા ના કહી દે છે.બીજી તરફ રામુ ના મોબાઈલ ના મેસેજ જોવા કૃપા ની ઉત્સુકતા વધતી જાય છે.પણ તે હાથ માં આવતો નથી.જોઈએ શુ છે એ મેસેજ માં...) બીજા દિવસે સવારે કોઈ નો ફોન આવતા રામુ એ ફોન માં વાત કરી એમ જ ફોન મુક્યો કે તરત જ કૃપા એ તક ઝડપી ને ફોન લઈ લીધો.રામુ જરાક આઘો પાછો થયો કે કૃપા એ તરત જ તે મેસેજ જોયા અને મેસેજ જોઈ ને તેની આંખો પોહળી થઈ ગઈ.કૃપા એ તે મેસેજ કાના ને મોકલ્યા.અને પછી મોબાઈલ મૂકી દીધો. રામુ જેવો બહાર ગયો કે