પ્રતિશોધ એક આત્મા નો - 11

(21)
  • 4.9k
  • 2.3k

પ્રતિશોધ ભાગ ૧૧"મને ખબર છે ચાર્મી ની ઇચ્છા શક્તી કેવી રીતે જાગશે અને એણે મંદિરમાં પોતાની મરજીથી આવવું જ પડશે" આ બોલતા અનીલ ના ચેહરા પર સ્માઈલ હતી."શું ખબર છે તને ? કઈ રીતે આપણે એને મંદિરમાં આવવવા મજબૂર કરી શકીએ ? " વિકાસે પુંછ્યું ."ગરબા .... તમને ખબર છે ચાર્મી નો એક જ શોખ છે અને ગરબાનું સંગીત વાગે તો એ ગરબા રમ્યા વગર રહી શકે નહીં જો સાંજે આરતી માં વિકાસ ના બોલાવાથી પણ ચાર્મી ના આવે તો પછી આપણે ગરબા રમશું અને મને પુરી ખાત્રી છે ચાર્મી ગરબા રમવા માટે આવશે જ " અનીલ ના અવાજમાં જે