હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 25 - છેલ્લો ભાગ

  • 2.9k
  • 2
  • 1.3k

દ્રશ્ય ૨૫ -અંતિમ ભાગ અંજલિ પ્રયત્નો કરી ને થાકી ગયી પણ અગ્નિ ના ગુલામો એની વશમાં થયા નહિ. અગ્નિ હસી ને એના જોડે લડવા માટે પોતાના ગુલામો ને મોકલે છે અંજલિ એમની સામે ઉભી થયી ને લડવા માટે તૈયાર થયી જાય છે. અંજલિ ની પાછળ ઢાલ ના જેમ દેવ, માહી કેવિન, શ્રુતિ અને એમને અગ્નિ જોડે થી મુક્ત કરેલી નીલ જે ઘણી તકલીફ માં હતી પણ છતાં મદદ માટે લડવા ઉભી થયી જાય છે. એ સમયે એમની આંખો માં હાર જીત ની કોય ફિકર હતી નઈ. એક બીજા ના સાથ સાથે ઊભા થયી ને હિંમત બતાવતા હતા એટલા