મિડનાઈટ કોફી - 4 - ફિકર

  • 3.9k
  • 1.7k

નિશાંત : બોલ, શું લઈશ??બંને નાઇટ ફૂડ બજારમાં ખાવા આવ્યા હોય છે.મેન્યૂ માં જોઈ રાધિકા તેનો ઓર્ડર કરે છે.રાધિકા : એક વાત પૂછું??નિશાંત : હા??રાધિકા : તમે આટલા મોટા બિઝનેસમેન છો અને તમારા મનમાં કોઈ ખચકાટ નથી આમ રાત ના પબ્લિક પ્લેસ પર....મારો પૂછવાનો અર્થ છે, ઘણા લોકો તમને ઓળખે છે અને એ તમને અહીં જોશે પણ ખરા.છતાં તમને કઈ અજુગતું નથી લાગતું આમ બહાર આવવામાં....નિશાંત પહેલા મુસ્કાય છે.નિશાંત : નથી લાગતું.અને હું નથી માનતો કે પૈસાથી ખરેખર મોટા માણસ બનાય છે.અને હું પણ એક સામાન્ય માણસ છું.જે રીતે આપણે બધા છીએ.રાધિકા : વાઉં....!!નિશાંત : વાઉં....??રાધિકા : તમે કેટલા સરળ