પ્રેમની ક્ષિતિજ - 21

  • 3.4k
  • 1
  • 1.4k

મૈત્રી અને પ્રેમ જિંદગીને જોડતો સેતુબંધ. મૈત્રીથી શરૂ થતો પ્રેમ કે પ્રેમથી બંધાતી મૈત્રી નવા જીવનના ઉમંગ ને વાચા આપે છે અને જીવવાનું કારણ પણ. મૈત્રી અને પ્રેમ જ ખરા અર્થમાં અણીશુદ્ધ સંબંધો છે કેમકે તે ફરજિયાત સંબંધોની સીમાથી બહાર પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે. મૌસમ સાથે આખો દિવસ મનભરીને વાતો કરી લેખા વિચારોમાં જ ખુશ થતી હતી, ત્યાં ફોરવ્હીલરના અચાનક પાસે આવી જતાં લેખાના ગુસ્સાનો પાર ન રહ્યો પરંતુ એ નવયુવકના મુખથી મૌસમનું નામ સાંભળી લેખા આશ્ચર્યમાં મૂકાઈ ગઈ. તમે મૌસમના જ ફ્રેન્ડ ને? હજી લેખા કંઈ વિચારે તે પહેલાં જ ફોનમાં મૌસમનો કોલ