ડ્રીમ ગર્લ - 28

(16)
  • 3.8k
  • 2
  • 1.9k

ડ્રીમ ગર્લ 28 સમય પાસે દરેક દુઃખના ઈલાજ છે. મોટા મોટા ઘા સમય આવે રૂઝાઈ જાય છે. પણ એ દુઃખનો સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ હોય છે. આવા સમયે જરૂર હોય છે કોઈ સહારા ની. પ્રિયાને જિગરમાં પોતાના પિતાએ મુકેલ વિશ્વાસની ઝલક દેખાતી હતી. માટે જ એ ઇચ્છતી હતી કે જિગર વિધિ પતે ત્યાં સુધી એની પાસે રહે. જિગર પણ એ વાત સમજતો હતો. પણ એની નજરે પોસ્ટના ડબ્બામાંથી નીકળેલ સામાન હતો. કોઈ પણ ભોગે જિગર જાણવા માંગતો હતો કે એમાં શું હતું ? માટે જ એણે એક દિવસ માટે