અનાથાશ્રમ - ભાગ 3

  • 4.4k
  • 2.1k

આવનાર વ્યક્તિ એ પ્રશ્ન પૂછ્યો ,"શું આ શ્રી જગદીશ ભાઈનું ઘર છે?" આશિષે આશ્ચર્યમિશ્રિત ભાવ સાથે પૂછ્યું, "હા, પણ તમે કોણ છો??" " જી હું 'આનંદ અનાથાશ્રમ' માંથી આવું છું. ત્યાંના મેનેજર સાહેબે મોકલ્યો છે. આ અમારું કાર્ડ છે. "આવનાર વ્યક્તિએ કહ્યું. " હા, તો શું કામ છે? "આશીષે થોડા અણગમાના ભાવ સાથે કહ્યું " જી, વાત એમ છે સાહેબ કે હું જગદીશ સાહેબ પાસેથી રૂપિયા દસ હજારનો ચેક લેવા આવ્યો છું." આવનાર વ્યક્તિ "ચેક ... દસ હજારનો" આશિષના બોલતા પહેલા જ રુચિકા અચાનક આવીને