એક પૂનમની રાત - પ્રકરણ-51

(135)
  • 7.5k
  • 4
  • 5.1k

એક પૂનમની રાત પ્રકરણ-51 દેવાંશ અને અનિકેત બંન્ને જણાં અંકિતા અને વ્યોમાને પોતપોતાનાં ઘરે મૂકવા નીકળ્યાં. અનિકેતે અંકિતાને બાઇક પર બેસાડી અને બાય કહીને નીકળી ગયાં. દેવાંશે વ્યોમાને જીપમાં બેસાડી અને ક્હયું ચાલ તને ઘરે મૂકી જઊ આપણે નવારાત્રીની વાત કરવાની રહી ગઇ કાલે શાંતિથી બધુ નક્કી કરીશું. સવારે પોલીસ સ્ટેશન જઇને બધી વાત કરી આવીએ એટલે ટેન્શન દૂર થાય. વ્યોમા દેવાંશને વળગી ગઇ અને ચૂમતાં બોલી ઘરે મળ્યાં પણ સાવ લૂખા લૂખા.. બીજી બધી વાતો ના કરીશ હવે પ્રેમ કરવા દે નહીંતર ઊંધજ નહીં આવે. દેવાંશે હસતાં હસતાં કહ્યું ઓકે બીજી વાતો બંધ બસ વળગી જા મને ચાલુ ડ્રાઇવીંગે પણ