જગત આખા માં જો યાદ રાખવા જેવું અને પૂજવા જેવું કોઈ વ્યક્તિ હોઈ તો એ છે માં .અને જગત આખા માં જો માણવા જેવું,જાણવા જેવું અને સમજવા જેવું કોઈ વ્યક્તિ હોઈ તો એ છે બાપ.અને આ બંને માંથી કોઈ એક ની પણ ખામી તમારી જિંદગી અધૂરી બનાવે છે. કહેવાય છે,કે જ્યારે ઈશ્વર દરેક જગ્યા એ પહોંચી નહતો શકતો,એટલે તેને માનું સર્જન કર્યું.અને એ સર્જન પણ કેવું કે એ પોતે પણ એના ખોળે રમવા માટે આવ્યો. આપડી સંસ્કૃતિ માં મા નું સ્થાન સૌથી ઊંચું આપવામાં આવ્યું છે.પિતા કરતા પણ મા ને વધુ મહત્વ મળ્યું છે.કેમ કે પોતાના જીવ માંથી