મને ગમતો સાથી - 1 - ઉત્સાહ

(13)
  • 6.2k
  • 2
  • 3.6k

હાય, હું ધારા અને મને મારું અને મારી મોટી બહેન પરંપરા નું નામ જરા પણ પસંદ નથી.મમ્મી પપ્પાને આ જ બે નામ મળ્યા હતા રાખવા માટે??મારું નામ ધારા.સાવ ઘસાયેલું અને જુનું નામ.જેને ચીડવવાની મજા આવે એ ચીડવે પણ કેટલું!!અને આટલું નાનું નામ છે તો પણ લોકો ને ખબર નહી કયા એંગલ થી મોટું લાગે છે?? ધારા નું પણ તેઓ ધરું કરી નાખે છે.એના કરતાં તો સારું ધીરુ જ બોલાવી દો.હું મારી અટક પણ જરીવાળામાંથી અંબાણી કરી દઉં.તો જરા મને પણ સારું લાગે.એક તો ધારા નામ જ નથી ગમતું અને....ચાલો, છોડો મારા નામ ની વાત.મારી મોટી બહેન નું નામ તો પરંપરા છે.હવે