પ્રેમ કે દોસ્તી - 1

  • 4.6k
  • 1
  • 2.2k

પ્રસ્તાવના:-.... રિશી અને રેવા બંને બાળપણ થી જ ખાસ મિત્રો હતા.. બંને વચ્ચે અકબંધ દોસ્તી હતી....એક બીજા વગર જરા પણ ન ચાલતું.... રીશી ડીગ્રી મેળવી ને એક મોટો બીઝનેસ મેન બની ગયો હતો અને પોતાની લાઈફ મા સેટલ થ‌ઈ ગયો હતો.. રેવા પણ પોતાના મોડેલિંગ કરિયર મા ખુબ નામ મેળવી લીધું હતું..તે એક ખુબ જ મોટી મોડેલ બની ગઈ હતી.... બંને ની લાઈફ ખુબ જ બીઝી હતી છતાં પણ તેઓ ને મળ્યા વગર જરા પણ‌ન ચાલતું.... રોજ એકવાર તો મળવાનું જ ભલે ને માત્ર પાંચ