The Tales Of Mystries - 5

(16)
  • 5.4k
  • 2.5k

The Tales of Mysteries ધ ઇનવિઝીબલ કિલર પ્રકરણ 5પૂર્ણિમા ના લેપટોપ માં થી મળેલી તમામ વિગત ના આધારે એ બાર છોકરા ઓ ને એક પછી એક સ્ટેશન એ બોલાવવા માં આવ્યા અને તમામ ની અલગ અલગ થી પૂછપરછ થઈ જેના અંતે સમાન્ય રીતે એક જ જવાબ મળ્યો અને એ કે " અમે સહુ થી પહેલા ફેસબુક પર મળ્યા અને પછી સમસરી વચ્ચે દોસ્તી બંધાઇ, એ વાતો