કૃપા - 11

  • 3.7k
  • 1.7k

(કૃપા એ ગનીભાઈ ની દાળ ગળવા દીધી નહિ,અને બંને વચ્ચે એક ઔપચારિક મુલાકાત થઈ.આ તરફ રામુ પણ કૃપાથી પીછો છોડાવવા કોઈ ને મળવા જાય છે.હવે આગળ...) રામુ તે કેબીન માં અંદર ગયો,અંદર એક મોટું બધું કાચ નું ટેબલ હતું જેની એક તરફ બે ખાલી ખુરશી હતી,અને બીજી તરફ બે વ્યક્તિઓ બેઠેલા હતા.જેમાં એક સ્ત્રી હતી,અને એક પુરુષ.બંને ના પહેરવેશ પર થી જ તેમની અમીરી નો ખ્યાલ આવતો હતો.સ્ત્રી એ લાલ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો,અને ગળા માં મોટા હીરા ના પેન્ડલ વાળી સોનાં ની ચેન,તેના બંને હાથ ની આંગળીઓ માં હીરા ની વીંટી હતી.અને પુરુષ ના ગળા માં પણ એક