સફર-એક અનોખા પ્રેમની... - 31

  • 4.1k
  • 1.9k

(આગળના ભાગમાં આપણે જોયું કે અભિજિતભાઈ અને હેતવી બહેન આલોક સમક્ષ નીયા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે આ સાંભળી આલોક મૂંઝાઈ જાય છે. તેની સામે એક બાજુ પ્રિયંકા છે તો બીજી બાજુ નીયા હવે તેને કોઈ એક બાજુ જવાનું છે...)આલોક ગાર્ડનમાં પોતાના બન્ને હાથ માથા પર રાખી અને માથું નીચે રાખીને બાંકડા પર બેઠો હતો. તેને કઈ સમજાતું નહતું, મગજ જાણે બંધ પડી ગયો હતો. તેને અચાનક કંઈક સૂઝ્યું અને તેણે પોકેટમાંથી પોતાનો ફોન કાઢ્યો અને પ્રિયંકાને ફોન કર્યો. પ્રિયંકા કૉલ રિસીવ કરતા જ બોલી, "હેલ્લો, માય ડિયર, હજુ તો આપણે હમણાં જ મળ્યા હતા અને તને આટલી જલ્દી