શ્વેત, અશ્વેત - ૧૮ અને ૧૯

  • 3.1k
  • 1
  • 1.3k

આજથી બીજો અંક શરૂ થયો. હેં? આટલી જલ્દી? આ અંક કદાચ થોડોક નાનો લાગ્યો હશે. અને હજી પહેલા ભાગના કેટલાંક પ્રશ્નના જવાબ પણ તો નથી મળ્યા. તો શું હતો પેલો આઇડીયા? શું હતો શ્રુતિનો પ્લેન? આ બધુ તો કોઈ જાણતુંજ નથી. હવે શું? હવે જવાબ? તો તે જવાબ આપવા માટે અંક બદલીએ? ના. એમ તો જવાબ નથી મળી જતાં. કોઈ નવો ટ્વિસ્ટ? બિલકુલ. શ્રુતિતો તેના ધ્યેય સુધી પોહંચવાની છે. અને પછી જીવશે કે નહીં, તે તો મને પણ ખબર નથી. પણ બંધુ, શું તમને ખબર છે, કે આ કથાનો એક પહેલું તો ખબર કોઈને ખબર પણ નથી. હવે તમારી સામે