માં ની મૌન પ્રાર્થના

  • 4k
  • 1
  • 1.1k

શું કરે છે? કેટલી વાર ?મિતિ જલ્દી કર મારે મોડું થાય છે. તને ખબર છે આજે મોડું થાય એ નઇ ચાલે, ફટાફટ પાંચ મિનિટમાં તૈયાર થઈ જા નહિ તો હું નીકળી જઈશ. તું જાતે રીક્ષા કરીને એકલી જતી રહેજે.સુમિતને આજે નવી જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે એટલે જ આજે આટલી ઉતાવળ કરી રહ્યો છે, જે સાચી પણ છે.મિતિ: ઓહ સુમિત નહિ વાર લાગે, પ્લીઝ વેઇટ બસ પાંચ મિનિટમાં આવી.સુમિત: પાક્કું?મિતિ: પાક્કું બસ.સુમિત: તમે લોકો પાંચ મિનિટ કહીને અડધો કલાક કરી દો છો.ઇન્ટરવ્યૂ પર સમયસર પહોંચવું જરૂરી છે, પણ હજી ઇન્ટરવ્યૂ ના સમયને એક કલાકની વાર હતી અને જે જગ્યાએ