મિડનાઈટ કોફી - 3 - દોસ્તીની શરૂઆત

  • 3.9k
  • 1
  • 2k

પૂર્વી : યુ કાન્ટ ઇગ્નોર હર.નિશાંત : હું નથી કરી રહ્યો.પૂર્વી : તું કહે છે એની સચ્ચાઈ જાણ્યા પછી તે ૩ દિવસથી એની સાથે વાત નથી કરી તો આ શું દર્શાવે છે??અને એ કઈ એબનોર્મલ છે??નિશાંત : તને કહેવાનું જ નહી હતુ.પૂર્વી : શેનો ગુસ્સો આવે છે તને??હું તારાથી ૧૪ વર્ષ નાની છું અને તને સમજાવી રહી છું, શીખવાડી રહી છું એનો??નિશાંત : ના.પૂર્વી : તારી ના માં મને ધીમી હા સંભળાય રહી છે.પણ આજે તો પણ હું બોલીશ.નિશાંત : હું....પૂર્વી : પહેલી વાત એ નોર્મલ છે.નિશાંત : એ હું સારી રીતે જાણું છું.પૂર્વી : તો પછી એને એક હ્યૂમન