પ્રતિશોધ ભાગ ૯સેવક ની વાત સાંભળતા જ બધા જ ઉભા થઈ ઓફીસ તરફ દોડ્યા ને ઓફીસ નુ દશ્ય જોઈ બધાની આંખો પોહડી થઈ ગઈ . ચાર્મી ના એક હાથમાંથી લોહી વહી રહ્યું હતું .ઓફિસમાં બનેલા કાચના નોટિસ બોર્ડ ને ચાર્મી એ ગુસ્સામાં હાથથી તોડી નાખ્યું હતું ચારે તરફ કાચ વિખરાયેલા હતા અને ચાર્મી ના હાથમાંથી સતત લોહી વહી રહ્યું હતું ." બેટા આ તે શું કર્યું ? " એટલું બોલી પંડિતજી ચાર્મી તરફ આગળ વધ્યા." એ બાવા તને કહી દઉં છું તું મારાથી દૂર જ રહેજે નહીતો તને ચીરી નાખીશ " ચાર્મીનો અવાજ બદલાયેલો ને ભારે હતો." ચાર્મી....." વિકાસે જોરથી