લવ બાઇટ્સ - પ્રકરણ-82

(135)
  • 8k
  • 1
  • 3.7k

લવ બાઇટ્સપ્રકરણ-82 દર્શન કરીને નીકળ્યાં પછી સ્તવન અને આશાએ આવનાર ભવિષ્યમાં જાણે ભય જોયો હોય એમ ચિંતામાં પડેલાં. આશાતો રડીજ ઉઠી પછી મીહીકાનાં સમજાવ્યાં પછી આશા થોડી નિશ્ચિત થઇ મયુરે વાતાવરણ બદલવા બધાને સારો મૂડ કરવા કહ્યું હવે દર્શન થઇ ગયાં આપણે હવે કુંભલગઢ ફરવા જવા નીકળીએ છીએ બધી ચિંતા બાજુમાં મૂકો અને હવે મજા કરીએ. સ્તવને કહ્યું મને ખબર છે આશાએ એટલેજ મોટો થરમોસ લેવરાવ્યો છે. એવું સાંભળતા બધાં એક સાથે હસી પડ્યા અને સ્તવને આશાને કહ્યું આશા જે આવશે સામે એ સાથે મળીને સામનો કરીશું અને સાથે છે એવું કહીએ છીએ એ પુરુવાર કરીશું. આશાએ કહ્યુ હું બધું