લિવઇન

(24)
  • 4.8k
  • 1
  • 1.6k

મયંક: (પોતાની માં દર્શનાબેન વિશે પૂછતા) રેવતી ઓ રેવતી! ક્યારનોય બૂમો પાડું છું,સાંભળતી કેમ નથી. તને ખબર છે મમ્મી ક્યાં છે? એ આઠ વાગ્યે તો ગાર્ડનમાંથી આવી જાય છે, પણ આ તો અગિયાર વાગ્યા! કોઈ જ પત્તો નથી. હું નીચે ગાર્ડનમાં જઈને પણ જોઈ આવ્યો. તને કાઈ કહ્યું છે? રેવતી: (ગુસ્સામાં પગ પછાડતા) મને કંઈ જ ખબર નથી. આવું તો હોતું હશે કે માં પાંસઠ વર્ષે ફરતા ફરે અને વહું-દીકરો એમના સગડ શોધતા બેસી રહે. આખા ગામમાં વાતો થાય છે તમારી માની! હું તો કોઈને