બ્રાન્ડેડ

  • 4k
  • 1
  • 1.4k

જીવનમાં ઘણીવાર થતું કે સાલું આપણે ક્યારે બ્રાન્ડેડ લાઈફ જીવીશું? હજુ થોડો સમય પછી, આ એક કામ પતી ગયા પછી. પછી તો જલ્સા જ છે ને યાર. થોડા સમય પછી બધુ બરાબર થઈ જશે. પછી કોઈ ચિંતા જ નહી. પછી મન ભરીને મસ્તીમાં જીવીશું. અને હા, બ્રાન્ડેડ જીવીશું. સાલી આ બ્રાન્ડેડ થવાની લ્હાયમાં જ આપણો સ્વભાવ બદલાય ગયો, નહી?સ્કુલમાં હતા ત્યારે અમુક કલાસમેટને જોઈએ તો લાગે કે લોકો માત્ર સારા અક્ષરો, ગોખણીયું જ્ઞાન, ઓળખાણને જ મહત્વ આપે છે. ત્યાં પણ ખુણામાં બેસી રહીને બસ આ બધું જોયા કરવાનું? જે જેમ ચાલે છે તેમ જોતા રહેવાનું? જેમ કે, અમારી પ્રાથમિક શાળાના