વિષ રમત - 3

(15)
  • 5.6k
  • 1
  • 3.2k

3 દીવ ના બંદર રોડ પાર ફાઈવસ્ટાર હોટેલ પ્રેસિડન્ટ આવેલી છે. એના ચોથા માળે ૪૫૬ નંબર નો સુટ રમ વિશાખા નો હતો વિશાખા એ મેક અપ ઉતારી દીધો હતો તેને પારદર્શક આછા લીલા રંગ ની નાઇટી પહે રી હતી ..તેનું મન પણ વિચારો ના ચગડોળે ચડ્યું હતું .તેના મેનેજર કાલે ને એજ હોટેલ માં નીચેનો રમ આપવા માં આઆવ્યો હતો અને બાકીના બધા ને મુંબઈ પરત મોકલી દીધા હતા . વિશાખા ને પણ અનિકેત ના રૂપ માં તેના ઉજ્જવળ ભવિષ્ય ની આશા દેખાઈ હતી .એટલે એ આતુરતા થી અનિકેત ના આવવા ની રાહ જોતી હતી ******* Hotel પ્રેસિડેન્ટ ની સામે