એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૧૯

  • 4.9k
  • 1
  • 2.1k

નિત્યા અને દેવ નિત્યાના ઘરે પહોંચ્યા.નિત્યા ગાડીમાંથી દેવના સહારે ઉતરી અને હિંચકામાં બેસી.દેવે ડોરબેલ વગાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. નિત્યાએ કહ્યું,"મમ્મી કંઈક કામ કરતી હશે.બીજી વાર વગાડ".દેવે બીજી વાર ડોરબેલ વગાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. નિત્યાએ એની મમ્મીના ફોન પર ફોન લગાવ્યો. "હેલ્લો મમ્મી,ક્યાં છે તું?" "હું મોટીબેન (જશોદાબેન-દેવના મમ્મી) પાસે આવી છું" "કેમ અત્યારે ત્યાં?" "બસ એમ જ.તારા પપ્પા જોબ પર ગયા અને તમે બંને હોસ્પિટલ,તો હું ઘરમાં એકલી પડી ગઈ હતી તો થયું મોટીબેનને મળી આવું" "અચ્છા,ઘરે આવ.અમે આવી ગયા" એટલામાં કામિનીબેનના હાથમાંથી જશોદાબેને ફોન લીધો અને બોલ્યા,"નિત્યા તું દેવની સાથે અહીં આવ,આજે તમારે મારા ઘરે