પુનર્જન્મ - 37

(33)
  • 4.2k
  • 2
  • 2.4k

પુનર્જન્મ 37 સવારે અનિકેત નવ વાગ્યાની આસપાસ તૈયાર થઈ બહાર નીકળ્યો. એણે ખડકી બંધ કરી. એણે જોયું રમણકાકા અને સામેના ચાર ઘરના લોકો જીપમાં બેસીને ક્યાંક જતા હતા. અનિકેત એમને જતા જોઈ રહ્યો. એના મનમાં એક શંકા પેદા થતી હતી. એ કાકાના ઘરે ગયો. માસી રસોડામાં કામ કરતા હતા. મગન બહાર ગયો હતો. ' આવ, બેટા... બેસ, હું ચ્હા બનાવું. ' ' માસી, આ કાકા અત્યારે બધાને લઈને ક્યાં જાય છે? ' ' સાચું કહું બેટા, મને પણ કશું કહેતા નથી. ' ' બધા, મારાથી