પ્રાયશ્ચિત - 24

(72)
  • 9.6k
  • 8.8k

પ્રાયશ્ચિત પ્રકરણ - 24" પણ હું તો આ બધું જ જાણું છું પપ્પા !! " કેતન જગદીશભાઈની સામે જોઈને બોલ્યો. " વૉટ !!! તું જાણે છે આ વાત ? " જગદીશભાઈ કેતનના જવાબથી આશ્ચર્યચકિત થઈ ગયા !! " તારા દાદાથી કોઈને મરાવી નાખવાનું આટલું મોટું પાપ થયેલું છે એ તને ખબર છે ? જયાને મેં મારા સોગંદ આપ્યા હતા તો પણ એણે તને વાત કરી ?" જગદીશભાઈને હજુ વિશ્વાસ નહોતો આવતો. " ના પપ્પા... મમ્મીએ મને કંઈ જ કહ્યું નથી. મને અમેરિકામાં એક ત્રિકાળજ્ઞાની સ્વામીજીએ આ વાત કહી હતી. " કેતન બોલ્યો. જમનાદાસે પોતે જ આ જન્મમાં કેતન સ્વરૂપે નવો જન્મ લીધો છે એ