હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 24

  • 2.9k
  • 1
  • 1.2k

દ્રશ્ય ૨૪ - માહી ને સૂર્ભ પકડી ને શ્રુતિ, દેવ અને કેવિન ની જોડે પત્થર ની વચ્ચે પૂરે છે. અંજલિ સપનાની ગુફા માંથી બહાર ઊભી થયી જાય છે. એના ચેહરા પર નું તેજ અલગ દેખાતું હતું. તેને જોઈ ને બધા એક સાથે પકડવા આવે છે. અંજલિ આંખો મોટી કરી હસી ને એક હાથ આગળ કરે છે. સામે થી આવતા બધા એના એક ઇશારા સાથે ત્યાં ઊભા થયી જાય છે. સંજય આ જોઈ ને ચોંકી ને ગુસ્સા માં અંજલિ પર નીચે તૂટેલા પત્થર મારે છે. એ પત્થર ને અંજલિ એક હાથ ના ઇશારે વાળી સંજય સામે જાઇ ને વાગે છે. ગુસ્સા